B.A. Exam Date 2026: આર્ટસની પરીક્ષાનું ટાઈમ ટેબલ અને તૈયારીની સંપૂર્ણ માર્ગદર્શિકા

ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં B.A. (Bachelor of Arts) માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હવે પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો છે. B.A. માં મુખ્ય વિષયો જેવા કે ગુજરાતી, અંગ્રેજી, મનોવિજ્ઞાન, ઈતિહાસ અને સમાજશાસ્ત્રની પરીક્ષાઓ ક્યારે લેવાશે અને તેની તૈયારી કેવી રીતે કરવી, તેની સંપૂર્ણ માહિતી અહીં મળશે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે આખો બ્લોગ વાંચો એટલે તમને બધી જ માહિતી મળી રહેસે. 

1. B.A. પરીક્ષાનો સંભવિત સમયગાળો (Academic Calendar) :

સામાન્ય રીતે ગુજરાતની યુનિવર્સિટીઓ (Saurashtra, Gujarat, VNSGU, HNGU) નીચે મુજબના સમયપત્રકને અનુસરે છે:

  • Sem 1, 3, 5 (Odd Semesters): ઓક્ટોબર થી નવેમ્બર દરમિયાન.

  • Sem 2, 4, 6 (Even Semesters): માર્ચ થી એપ્રિલ દરમિયાન.

નોધ : વર્ષ 2026 ની બેકી સેમેસ્ટર (2, 4, 6) ની પરીક્ષાઓ મોટાભાગે માર્ચ મહિનાના અંતમાં અથવા એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં શરૂ થવાની શક્યતા છે.

3. B.A. પરીક્ષામાં પેપર કેવી રીતે લખવું? (Pro Tips)

આર્ટસમાં મોટાભાગે વર્ણનાત્મક (Descriptive) પ્રશ્નો હોય છે, તેથી વધુ માર્ક્સ મેળવવા માટે આ બાબતો ધ્યાનમાં રાખો:

  • મુદ્દાસર લખાણ: જવાબને મોટા પેરેગ્રાફમાં લખવાને બદલે Points પાડીને લખો.

  • પ્રસ્તાવના અને ઉપસંહાર: લાંબા પ્રશ્નોમાં શરૂઆતમાં ‘પ્રસ્તાવના’ અને અંતે ‘ઉપસંહાર’ અથવા ‘નિષ્કર્ષ’ જરૂર લખો.

  • અન્ડરલાઇન (Underline): મુખ્ય શબ્દો, લેખકોના નામ કે મહત્વની સાલ (Year) નીચે પેન્સિલથી લીટી કરો.

  • નકશા અને ડાયગ્રામ: ભૂગોળ કે ઈતિહાસ જેવા વિષયોમાં જ્યાં જરૂર જણાય ત્યાં નાના નકશા કે ચાર્ટ બનાવો. 

2. મુખ્ય યુનિવર્સિટીઓની ઓફિશિયલ લિંક્સ

  • તમે નીચે આપેલી ટેબલ લિંક્સ પરથી સીધું જ તમારું B.A. Time Table ડાઉનલોડ કરી શકો છો:
યુનિવર્સિટીનું નામ ટાઈમ ટેબલ લિંક ઓફિશિયલ વેબસાઇટ
Saurashtra University
Gujarat University
VNSGU (Surat)
MSU (Baroda)
HNGU (Patan)

4. હોલ ટિકિટ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ :

પરીક્ષા આપવા જતી વખતે આ બાબતો ભૂલશો નહીં:

  1. Hall Ticket: ઓનલાઇન ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી લેવી.

  2. I-Card: કોલેજનું ઓળખપત્ર સાથે રાખવું.

  3. Stationery: બ્લૂ પેન, પેન્સિલ અને ફૂટપટ્ટી તમારી પાસે હોવા જોઈએ.

5. B.A. પરીક્ષાની તૈયારી માટે ટિપ્સ :

  • “લાંબા પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખવા.”

  • “મહત્વના મુદ્દાઓ નીચે અંડરલાઈન (Underline) કરવી.”

😍પરીક્ષા માટે શુભેચ્છાઓ!
B.A. એક્સટર્નલ (External) પરીક્ષા ક્યારે હશે?

જવાબ: એક્સટર્નલ વિદ્યાર્થીઓની પરીક્ષા પણ રેગ્યુલરની સાથે અથવા તેના થોડા દિવસો પછી લેવામાં આવે છે. ચોક્કસ તારીખ યુનિવર્સિટીના નોટિફિકેશન સેક્શનમાં જોવા મળશે.

જવાબ: હા, B.A. માં ઘણા પ્રશ્નો વારંવાર રિપીટ થતા હોય છે, તેથી છેલ્લા ૩ વર્ષના પેપર સોલ્વ કરવા ખૂબ જ ફાયદાકારક છે.

જવાબ: તમારી યુનિવર્સિટીની વેબસાઇટ પર ‘Examination’ વિભાગમાં જઈને ‘Exam Schedule’ પર ક્લિક કરવાથી ટાઈમ ટેબલ પીડીએફ ફોર્મેટમાં મળી જશે.

ખૂબ ખૂબ આભાર !!

જો તમે સરકારી નોકરી ની તૈયારી કરતાં હોવ તો આ વેબસાઇટ તમને મદદ રૂપ થસે :